“દયાળુ, વિચરણ માટે નવી ઇનૉવા ગાડી આવી ગઈ છે.” વાત એમ હતી કે ગુરુજી વર્ષોથી વિચરણ માટે જે ગાડી વાપરતા હતા તે ખૂબ જૂની થઈ ગઈ હતી....Read more »
સારંગપુરમાં શ્રીહરિએ ફૂલદોલોત્સવ કર્યો. આ પ્રસંગે દેશોદેશના હરિભક્ત બાઈ-ભાઈ સર્વે શ્રીહરિનાં દર્શન માટે પધાર્યાં. શ્રીજીમહારાજે સૌને રંગે રમાડ્યા. પછી શ્રીહરિએ બાઈઓને ફગવા માગવા કહ્યું. ત્યારે કાઠિયાવાડી બાઈઓએ મહાપ્રભુને...Read more »
“દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી. વળી, વિચરણમાં ખૂબ લાભ આપી સૌને બળિયા કર્યા છે તો હવે ફ્લાઇટમાં થોડી વાર આરામ કરો.” આફ્રિકા વિચરણ પૂર્ણ કરી દુબઈ...Read more »
તા. ૧૫-૩-૨૦૧૭ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે STKમાં પૂ. સંતો તથા સમર્પિત મુક્તોને લાભ આપતા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ સભામાં રહેલા પૂ. સંતોને પ્રશ્નોના ઉત્તર કરવા...Read more »
તા. ૧૪-૫-૨૦૧૭ના દિને ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી હિંમતનગર મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા કરી સ્વામિનારાયણ ધામ પરત પધાર્યા. આસને બાથરૂમમાં ગયા તો ત્યાં નળ પર નવું ગરણું જોયું. તેઓ બાથરૂમનો ઉપયોગ કર્યા...Read more »
એક વખત ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં લીંબતરુ હેઠે શ્રીહરિ સભામાં બિરાજમાન હતા. સદ્. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, “હે મહારાજ, આપ વનવિચરણ દરમ્યાન મોટા મોટા રાજા-મહારાજાઓના મહેલમાં ન બંધાયા, મઠાધિપતિઓના...Read more »
એક વખત એક હરિભક્તે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પાસે આવી પૂછ્યું, “ગુરુજી, એક નવું ગાડીનું મૉડલ આવ્યું છે તો ખરીદીએ ?” ગુરુજીએ પૂછ્યું, “તમારા ઘરમાં કેટલા સભ્યો છે ?” “દીકરો,...Read more »
“મુનિસ્વામી, સમર્થ પુરુષ... સ્વતંત્ર પુરુષ... એમની દિવ્યતા... અલૌકિક... અજબ...” ગુરુદેવ પ.પૂ. બાપજીએ સદ્. મુનિસ્વામીનો મહિમા ગાયો. “અરે બાપજી, આપ ક્યાં ઓછા છો ? આપ પણ એમના જેવા જ...Read more »
‘અરેરે... આટલા ધોમધખતા તાપમાં આ બાળમુક્તો અડવાણા પગે !! તેમના પગ કેટલા દાઝતા હશે !!’ બોરીયાવી વિચરણ દરમ્યાન ગુરુજી સંગે બાળમુક્તો અડવાણા પગે પધરામણીમાં ફરતા હતા. તે જોઈ...Read more »
એક સમયે ગઢપુરમાં શ્રીહરિ સર્વે સંતોને પંક્તિમાં પીરસી હસ્ત-ચરણ ધોઈને ઢોલિયા ઉપર બિરાજ્યા અને જમાડવાના હરે થયા. નિર્મળાનંદ સ્વામી નાહવા ગયા હતા તે નાહીને પત્તર લઈને મહારાજ પાસે...Read more »
સ્વામિનારાયણ ધામથી સેન્ટર વિચરણમાં જતી વખતે. “દયાળુ, નવા સ્લીપર ધારણ કરો.” પૂ. સેવક સંતે ગુરુજીને પ્રાર્થના કરી. “કેમ ? અમારા જૂના સ્લીપર ક્યાં ગયા ?” ગુરુજીએ સંતને પૂછ્યું. “દયાળુ, આપના...Read more »
“દયાળુ, જય સ્વામિનારાયણ. મહેમાનગતિએથી (પૂર્વાશ્રમના ઘરેથી) આવી ગયા ?” ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ STK પ્રાત: સભામાં એક STKના મુક્તને પૂછ્યું. “હા, બસ ગઈ કાલે જ આવ્યો.” STKના મુક્તએ કહ્યું. “તમારા...Read more »
શ્રીહરિ નિંગાળાથી પધારી જેતલપુર પધાર્યા અને ગંગામાની ડેલી ખખડાવી. “અરે મહારાજ, પધારો... પધારો...” હરખઘેલા ગંગામા તો ઊંચેથી સાદ પાડી બોલતાં હતાં. તેમને હાથનો ઇશારો કરી શ્રીહરિ બોલ્યા, “અમારે...Read more »
વડોદરા જતા રસ્તામાંનું ટોલ બૂથ. “ભાઈ, છૂટા પૈસા આપશો ?” ટોલ બૂથવાળા ભાઈએ ગુરુજીના ડ્રાઇવર મુક્તને કહ્યું. ડ્રાઇવર મુક્તે ખિસ્સું ફંફોસીને કહ્યું, “ભાઈ નથી. તમારે જ સેટિંગ કરીને છૂટા...Read more »
એક યુવક ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન કરવા આવ્યો. તેણે ચેક્ષ પૅટર્નનો ભપકાદાર શર્ટ પહેર્યો હતો. એ શર્ટનો રંગ આંખોને આંજી દેતો હતો. એટલે ગુરુદેવ પ.પૂ. બાપજીએ પ્રથમ...Read more »
“વચનામૃતમાં શ્રીહરિએ વારંવાર નિર્માની ભક્ત પર રાજીપો જણાવ્યો છે. આપણે મહારાજને રાજી કરવા છે, નિર્માની થવું છે તો જો આપ બધા રજા આપો તો એક પદ્ધતિ શરૂ...Read more »
શ્રીહરિ નિંગાળા મિયાંજીના ઘરને પાવન કરી આગળ રાયકા નીકળવા પધારતા હતા. તે વખતે અચાનક મિયાંજીને કંઈક યાદ આવતાં ઊભા થઈ ઘરમાં જઈ કાગળ અને કલમ લાવ્યા અને...Read more »
“બાપજી, આપ અત્યારે કેમ આટલી બધી પ્રતિકૂળતા વેઠો છો ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા અમે સંતો આપને આપની અવસ્થાને અનુકૂળ આવે એવી વ્યવસ્થા કરવા ઇચ્છીએ છીએ તોપણ...Read more »
“દયાળુ, આ બાળમુક્તનું તોફાન દિન-પ્રતિદિન ખૂબ વધી ગયું છે માટે રજા આપ્યે જ છૂટકો.” ગુરુકુલની સેવા સંભાળતા ગૃહપતિએ ગુરુજીને પ્રાર્થના કરી. “ના, આપણા ઘરેથી કોઈને ના કે જા...Read more »
તા. ૨૨-૨-૨૦૧૭ ને એકાદશીના રોજ સંત આશ્રમમાં બપોરે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડી આસને એકાંતમાં પધારતા હતા. તે સમયે સેવક સંત એક નવી વૉટરબૅગમાં પાણી ભરતા હતા....Read more »